થાય શું ત્યાં, નવી ગીલ્લી નવો‌ દાવ,
જીંદગી તો છે બહાનું મૃત્યુ પકડદાવ;

શ્વાસમાં જો વિશ્વાસે જીતી જાય કદી,
લયમાં જીવન વિલય, છૂટે બધી રાવ;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111616010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now