લાગણીમાં શબ્દો વહી જાય છે
બાકી મનની વાત લોકો ક્યાં કહી જાય છે
ગાયત્રી પણ શબ્દોમાં કહે છે
પણ લોકો ક્યાં મનને સમજી જાય છે

-Gayatri Patel

Gujarati Quotes by Gayatri Patel : 111614281

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now