#શબ્દરંગ

પ્રેમની કબુલાત કોણ કરે ?
શબ્દો થકી રજૂઆત કોણ કરે ?

વાત કરવા છીએ બન્ને તત્પર,
પણ વાતની શરૂઆત કોણ કરે ?

-Dr Hina Darji

Gujarati Shayri by Dr Hina Darji : 111614262

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now