હું જિંદગી ના પાસાઓ માં અટવાયો ઘણો, મને મારી મંઝીલ સુધી પોહચવામાં, જીંદગી એજ દગો દીધો.

ઠોકરૂ તો જીંદગી મા ખુબ ખાધી છે, એટલે હવે જિંદગી એજ સાવ વિસામો આપી દીધો.

અવળે સવળે ખુબ ચકર કપાવ્યા, આમ થી તેમ દોડાવ્યા, દોડતા દોડતા હાફતા હાફતા, ખુદ ને સિદ્ધિ લાઈન માં ભેળવી દીધો.

"સ્વયમભુ" કહે ખુદ માટે એક ડગલું ભરી જુવો,
નિરાશા થી પણ વધુ આશા નું એક ડગલું આગળ વધી જુવો..!

રાઠોડ અશ્વિન
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111612746

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now