તારી યાદોનું ઝરણું
પાંપણ ભીની કરી ગયું,
તારાં શબ્દોનું ઝરણું,
દિલને પાગલ કરી ગયું.
""અમી""

Gujarati Song by અમી : 111612150
અમી 3 years ago

વાહ વાહ, તમે મસ્ત કાવ્ય બનાવ્યું, હા સાચી વાત કદાચ જો યાદોની રેસ હોય તો હું જીતી જાવું એટલી બધી યાદો ભરી પડી છે, ખૂબ આભાર

Raj Soni 3 years ago

શું વાત છે.. તારી લાગણી નો ધોધ બની ગયો પ્રેમનો બોધ. થઈ પૂર્ણ મારી શોધ હવે બીજે નથી ખોજ. ખૂબ સુંદર પંક્તિઓ..હા કોઈની યાદ આવે અને એકલા એકલા જ રડાય જાય તો ક્યારેક એકલા એકલા હસાઈ જાય.તેમ જ કોઈના શબ્દોનું ઝરણું હ્રદય ને તરબતર કરી દયે..દૂર થી પણ સ્પર્શી જાય એ ઝરણાં જેવા શબ્દો અને તન મન ભીંજવી દયે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now