આજે ફરી આ બગીચાએ મને બોલાવ્યો
ઘણું બધું એમનું એમ છે અને ઘણું બધું બદલાઈ ગયું છે આટલા વર્ષોમાં
બસ એક જૂનો બાંકડો આજે પણ પૂછે છે
કે તારો સાથીદાર ક્યાં છે?

- કિંજલ પટેલ (કિરા)

Gujarati Quotes by Kinjal Patel : 111611932

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now