જીવ્યા બીજાના માટે ઘણું હવે પોતાના માટે પણ જીવી લે
ઘણું કર્યુ ખોટું સહન હવે સત્ય માટે પણ થોડુ લડી લે,
જીવન છે હાલકડોલક પણ થશે,
પણ ક્યારેય હાર ન માનતા તુ શીખી લે. 😇

_Dhanni

Gujarati Thought by Dhanvanti Jumani _ Dhanni : 111611906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now