એમ કંઈ કોઈ સાથે પરાણે "પ્રીત" થાય નહીં.
એમ કંઈ હાર પામ્યા વિના જીત થાય નહીં.
આપણા માનવાથી કોઈ મનમીત થાય નહીં.
એમ કોઈ અસિત ક્યારેય સિત થાય નહીં.

-પૃથ્વી ગોહેલ

Gujarati Whatsapp-Status by Dr. Pruthvi Gohel : 111610637

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now