વર્ષ હતું તે જૂનું જે વીતી ગયું કાલ કોણે હતું રે જોયું
હું તો આજ શોધુ છુ મને કાલ ક્યાં છે મને જડતું .
લાગણી નું વર્ષ ને ઘણું સમજાવી ગયું વર્ષ હતું એક જે ક્યારેય વીતી ગયું યાદ તો રહી જાય આ વર્ષ કોણે ખબર આ 5 મહિના નું વેકેશન મેં ક્યારે જોયું .નવા વર્ષે નવી ઉજાસ જીવન માં પ્રગટાવી ગઈ .નવું વર્ષ આવ્યું નવા ગુણ શીખવાડી ગયું .હું મારા તારા ને છોડી ને આપણા સુધી ની સફર ની શરૂવાત કરી વર્ષ વીત્યું ખરું પણ નવી શરૂવાત કરી ગયું.
જય માતાજી, નવા વર્ષના રામ રામ

-VAGHELA HARPALSINH

Gujarati Religious by HARPALSINH VAGHELA : 111610189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now