પોતપોતાના ઘરે તો સૌ કરે છે રોશની,
કોઈ સૂના આંગણે જઈને તમે દીવો કરો...
HAPPY DIWALI...

*_Happy New year..._*
*હું અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને નુતનવર્ષ ના ખૂબ ખૂબ અભિનંદન... રામ રામ...જય માતાજી...જય માઁ કામઈ...જય માઁ સોનલ...🍫🥰🥰*

Gujarati Thought by Mukesh Dhama Gadhavi : 111609831
મુકેશ રાઠોડ 3 years ago

અમે તો સૌ ના આંગણે અજવાળા કરીએ છીએ 🙏🙏🙏😛😛

Malu Gadhvi 3 years ago

Happy new year 🤝

Shefali 3 years ago

ખૂબ સુંદર વાત કહી, happy new year 🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now