પૂછો તો ખરા કોઈ જઈને એને ...!?

શેની મચી છે આ હલચલ અહીં રહીં ને …!?

શેની માટે શોર મચાવે છે એ ....!?

શેની ખલબલી થઈ રહી છે એને …!?

કેમ પોતાના જ વશ માં નથી રહ્યું એ …!?

ક્યાં જવાની ઉતાવળ થઈ રહી છે એને …!?

શું જોઈને ભાગદોડી કરે છે એ …!?

શેની ઈચ્છા મનમાં થઈ રહી છે એને …!?

કોઈ તો જાણો શું થઈ રહ્યું છે એને …!?

Dr.Divya

Gujarati Romance by Dr.Divya : 111609579
Dr.Divya 3 years ago

Thank you 😇😇

shekhar kharadi Idriya 3 years ago

અત્યંત હૃદય સ્પર્શી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now