પળવારમાં વીતી ગયા, પણ એ દિવસોની મહેક હજુ અકબંધ છે,
જાણીને અજાણ થયા એવાં જ કઇંક આપણા સંબંધ છે,
અંધકારના આંગણે નયન થાક્યાં વાટ જોઈ,
સ્વપ્નો તો તુટી ગયા, પણ પ્રેમ હજુય અડીખમ છે.

-Krunalmore

Gujarati Shayri by Krunalmore : 111609410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now