ચાલ નવા વર્ષને વધાવીએ
વિસરીએ કડવી યાદોને
સુધારીએ ભૂલોને
ચાલ નવા વર્ષને વધાવીએ
ઉમેરીએ ઉરમાં મીઠાશને
કાઢીએ કડવાશને
ચાલ નવા વર્ષને વધાવીએ
બનાવીએ મજબૂત સંબંધ સેતુને
પ્રગટાવીએ એક બીજા માટે પ્રેમ દીવાને
ચાલ નવા વર્ષને વધાવીએ
અપનાવીએ નવા વિચારોને
આપીએ સહકાર સૌને
ચાલ નવા વર્ષને વધાવીએ

- સુરેશ વાળા

-Suresh Vala

Gujarati Poem by Suresh Vala : 111608788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now