તારું જોવું મારી તરફ,
એ એક નજરે!!

ઓહ! લાગ્યું જાણે,
ભર્યો છે દરિયો!!

લાગણીનો તારા દિલમાં,
ફક્ત મારે માટે જ!!
✍️-ખ્યાતિ સોની"લાડુ"

Gujarati Romance by Khyati Soni ladu : 111607993

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now