😂🤣Power of music 😂😂

પતિ અને પત્ની ભયંકર રીતે ઝગડી રહ્યા હતા...

ત્યાંજ પડોશણે તેના ઘરમાં ગીત વગાડ્યું...

કોઈ જબ તુમ્હારા હૃદય તોડદે... તડપતા હુઆ કોઈ છોડ દે...
તબ તુમ મેરે પાસ આના પ્રિયે...
મેરા ઘર ખુલાહૈ ખુલ્લાહી રહેગા...

એકદમ ઘરમાં સન્નાટો છવાઈ ગયો..!

*ઝગડો એકાએક પૂરો થઈગ્યો..!*

*પત્ની ફટ કરતી ઉઠી, બારી બારણાં બંધ કરી નાખ્યા..!*

પતિ પરમેશ્વર માટે હાઈકલાસ આદુ વાળી ચા બનાવવા ચાલી ગઈ..!!

આ છે જૂના ગીત સંગીત ને એના શબ્દો ની શક્તિ.... 😜

😂😀😀😄😃😃😃😃😃

Gujarati Jokes by Saddam Sumaniya : 111607955

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now