વાત હોય નાનકડી પણ કેટલીક વાર સમજતા વાર લાગે છે,
ઘણા પ્રયત્નો કરી ચૂક્યા બાદ ફરી વાર એક પ્રયત્ન કરતા થાક લાગે છે ,
સપનાઓ હોય પોતાના તોય આશાઓ પારકા જોડે જ રાખીએ છીએ,
ભૂલ થાય તો એને ન સ્વીકારતા અભિમાન જ કેમ રાખીએ છીએ?

_Dhanni
#DD

Gujarati Thought by Dhanvanti Jumani _ Dhanni : 111607887
Praful Joshi 3 years ago

મનુષ્ય સ્વભાવ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now