●સરનામું

સાંભળ ને.., ખાલીપો કહું ઝુરાપો કહું કે કહું હું ખાનદાની..,
એક ટેબલ પર બેસીને માણેલા પ્રેમ ની એ મિજબાની..!

એક ચાહ હતી બીજા આપણે બન્ને ને તારી એ મનમાની..,
ફરી ફરી ને લટ ફરકતી'તી ને તારી આંખો હતી શરમાણી..!

અધર ઉપર હાસ્ય મલકતૂ'તું ને ઘટના એ અણધારી..,
મારા હાથ ઉપર તારો હાથ હતો ને તું મલકાતી એકધારી..!

એ આપણે હતાં ને હતી સમીસાંજ ઉપરથી વરસાદ ની સરવાણી..,
આંખોની પાંપણ પર પછી છુટા પડવાની ઘટના હતી છલકાણી..!

સપનું જીવ્યો હકીકત માણી તારા દિલમાં જાણે હોઇ દીધેલ બારી..,
"કાફિયા" આખરે છૂટાં પડ્યા પછી વિખુટો પડ્યો મેં દીધો આગરિયો મારી..!

#TheUntoldકાફિયા

Insta @kafiiya_

Gujarati Poem by TheUntoldKafiiya : 111607886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now