●હા તમને જ પૂછું છું..,

આકાશે વીજળી નો ચમકારો વરસાદ આવ્યો'ને થયો હાશકારો..!
હૃદય ચૂક્યું એક ધબકારો શું સમજુ તમે યાદ કર્યા કે' ભણકારો..?

#TheUntoldકાફિયા

insta @kafiiya_

Gujarati Shayri by TheUntoldKafiiya : 111607630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now