તારી આસ પાસ છું,
હું તારો શ્વાસ છું..!

ભ્રમણ કરૂ છું ભલે હું પુરી દુનિયાનું,
દૂર છું પણ તારી પાસ છું,
હું તારો શ્વાસ છું..!

નહી કોઈ ઝરણું,
ના વેહતું ઝળ.
હું સ્થીર છું.
હું તારો શ્વાસ છું..!

રહું છું સદા તારી યાદ માં, હું તારો પ્રાણ છું;
હું તારો શ્વાસ છું..!

છે મારો શ્વાસ તારા શ્વાસ માં,
હું જીવું છું; શ્વાસ ભરી તારા મારા શ્વાસ માં.
છું"સ્વયમભુ" પણ.. હું તારો શ્વાસ છું..!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111607107

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now