આટલું ભીનું ભીનું...
કેમ લખાવે છે...
મારી પાસે...
એ જિંદગી...
તને ખબર તો છે...
કે...કાગળ ને...
નીચોવી નથી શકાતો.....

-Anand

Gujarati Shayri by Anand : 111606237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now