ડાળી ડાળી પર હોય ફૂલ,
રોજ ખરેને બીજુ થાય,
ડાળી ક્યારેય નાં કહે કે
રોજ તું કેમ જાય ??

-અમી

Gujarati Questions by અમી : 111606155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now