તુ હતી, સમય હતો, હુ નહિ..
હુ હતો, સમય હતો, તુ નહિ...
હુ છુ, તુ છે, સમય નથી...
સમય તો રહેશે જ,
પણ...હુ નહિ અને તુ નહિ..
For👑Always Happy❤️
ImR.White👽

-પ્રેમની_પુરણપોળી️️

Gujarati Shayri by પ્રેમની_પુરણપોળી️️ : 111605811

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now