ટીકા ટિપ્પણી નો દૌર ચાલી રહ્યો છે,
આવો પણ એક પ્રવાહ ચાલી રહ્યો છે,

સામાજિક હોય કે રાજકારણ,
હોશિયારી નો પ્રવાહ ચાલી રહ્યો છે,

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111605635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now