સૃષ્ટીનું કણ-કણ આજ પ્રિત -પ્રિત છે,
નોખું કે અનોખું,અહિંયા બધું પ્રિત-પ્રિત છે...
જ્યારથી જોઇ મેં મસ્ત મલકાતી શમણાંમાં,
ત્યારથી આ મનનું મકાન પ્રિત -પ્રિત છે...
એટલે જ તો નથી કોઇ સમજી શકતું મને,
કે સાહેબ આ દિલની લીપી જ પ્રિત-પ્રિત છે...
એકલતામાં વિહરતી રહી જે રાતો ની રાતો,
પ્રતિક્ષામાં પડેલી એ પગલીઓ પ્રિત-પ્રિત છે...
કરે "કમલ" કેમ કરી,વર્ણન એ "અનોખીપ્રિત"નું,
જેની "ના" પણ જાણે ભારોભાર પ્રિત -પ્રિત છે...

Gujarati Blog by Kamlesh : 111605082
Kamlesh 3 years ago

હા.... અત્ર તત્ર સર્વત્ર... ધન્યવાદ નિધિજી....

Nidhi_Nanhi_Kalam_ 3 years ago

Wah badhe j Prit chhe.....👌

Kamlesh 3 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ રમીલાજી.... જય ભોળાનાથ...ઘણા દિવસે?? કેમ છો???

Ramila 3 years ago

Vaah!!! Prit to prit...

Kamlesh 3 years ago

ધન્યવાદ શેફાલીજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ ભાઇ...

Kamlesh 3 years ago

ધન્યવાદ સોનલજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ ગીતાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ દિપાલીજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ અસ્મિતાજી....

Kamlesh 3 years ago

ધન્યવાદ જીજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ રોહિણીજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ શિલુજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ અલ્પાજી...

Shefali 3 years ago

આ... હા... પ્રિત પ્રીત

Sonalpatadia Soni 3 years ago

અરે!!વાહ...પ્રીત પ્રીતની અનોખી રીત રીત..

Tinu Rathod _તમન્ના_ 3 years ago

આહા.. અદ્દભૂત.. 👏👏👏👌👌👌

SHILPA PARMAR...SHILU 3 years ago

Wahhh wahhh... Jordar..👌👌✍️✍️

Krishna 3 years ago

વાહ્ અનોખી પ્રીત નું અનોખું વર્ણન, ને શું ગજબ એની રીત રીત છે 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now