हो रही शुरू "अनोखीप्रित"की आला इब्तिदा,

छू रहा आसमाँ आशिक़ दिल-ए- इब्तिसाम...

है अगर तू भी तैयार,देने इश्क के इम्तिहान,

तो थाम ले हाथ और कर मोहब्बत का एलान...

Hindi Shayri by Kamlesh : 111604023
Kamlesh 3 years ago

ધન્યવાદ ભાઇ

Devesh Sony 3 years ago

Jordar bhai... 👌👌👌

Kamlesh 3 years ago

ધન્યવાદ વર્ષાજી...

______ 3 years ago

Wah...kya baat

Kamlesh 3 years ago

शुक्रिया मोहतरमा...

Kamlesh 3 years ago

ના ના... આપ સૌ તો યોગમાયાઓ છો...મારી યોગશક્તિ આપ થકી જ તો છે... તો આપ ના ફસાઇ શકો... હા હા..

Tinu Rathod _તમન્ના_ 3 years ago

અચ્છા તો પછી અમારે તો આમ ફસાય જ રહેવાનુ..😃😃

Kamlesh 3 years ago

બસ તો આ માયાજાળ માં ફસાય એ ફસાય... અને સમજે એ સમજી જાય... હા હા...

Kamlesh 3 years ago

इब्तिदा = શરુઆત/પ્રારંભ.... इब्तिसाम = મોજ/ઉમંગ /ઉલ્લાસ /આનંદ...

Kamlesh 3 years ago

હા હા... થાય થાય...

... Dip@li..., 3 years ago

इब्तिसाम

... Dip@li..., 3 years ago

इब्तिदा ,, इब्ति,,,, 🤒🤕😥 લખવા માં પણ ભૂલ થાય મારે તો A bey શબ્દો નો અર્થ જરાક જણાવીને મહોદય શ્રી 😁🙏

Tinu Rathod _તમન્ના_ 3 years ago

હા ભ્રમ તો ખરો જ..

Kamlesh 3 years ago

शुक्रिया... मत्ला-ए-सानी...

Nidhi_Nanhi_Kalam_ 3 years ago

एलान-ए-इश्क़ ❤️

Kamlesh 3 years ago

ધન્યવાદ શિલુજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 3 years ago

યકિનન... યકિનન.... હા હા

Kamlesh 3 years ago

ધન્યવાદ ગીતાજી...

Shefali 3 years ago

વાહ સોનલ..👌🏼👌🏼

Ketan 3 years ago

एलान हो एलान हो...

Kamlesh 3 years ago

ધન્યવાદ શેખરભાઇ...

Krishna 3 years ago

Wahhhhh 👌👏👌

Kamlesh 3 years ago

ખુબ ખુબ ધન્યવાદ ભાઇ...

Jainish Dudhat JD 3 years ago

સુપર્બ, 👌👌👌 તમે અને તમારી અનોખિપ્રિત 😄👌👌

Kamlesh 3 years ago

વાહ!!! સોનલજી... ખુબ ખુબ ધન્યવાદ...

Sonalpatadia Soni 3 years ago

વાહ..હિમતે મર્દા તો મદદે ખુદા...ફતેહ કરો... અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરી સૌ મોરચામાં,મોતને પણ આવવા દો લાગમાં...

Kamlesh 3 years ago

ધન્યવાદ બેનબા...

Kamlesh 3 years ago

ધન્યવાદ શેફાલીજી... હાસ્તો વદાળ તો એવા જ હોય ને... હા હા...

Kamlesh 3 years ago

ધન્યવાદ સારિકાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ રોહિણીજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ ત્રિશલાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ જીજી... આપણી ચોમેર એક ભ્રમ જ તો છે ને?

Kamlesh 3 years ago

ધન્યવાદ અલ્પાજી... હા હા... ચોક્કસ...

Shefali 3 years ago

વાહ.. ચેલેન્જ હો બાકી

Sarika 3 years ago

Very nice 👌

Tinu Rathod _તમન્ના_ 3 years ago

વાહ.. અદ્દભૂત..👌 આ સારુ છે હો ભાઈ.. અનોખીપ્રિત મહાદેવ સાથે બાંધવી અને ફોટો કપલનો મૂકી ને બધાને ભરમાવવુ.. 😀😀

Krishna 3 years ago

Wahhhhh Bhai ji thamlo hath mohobbat ka or kardo elan 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now