https://youtu.be/Wxg4JFML1JI


ચાલો વળી પાછા સજ્જ થઈ જાઓ આવતીકાલ સાંજથી આપણી ચેનલમાં વિડિઓ ફરી શરૂ થાય છે. જેનું આયોજન આ મુજબ છે.

ગુરૂવાર તારીખ ૫/૧૧/૨૦૨૦ ને રાતે 08:00 બિનસચિવાલય ક્યારે લેવાશે અને તેની સમગ્ર રણનીતિનો વિડિઓ

શુક્રવારે તારીખ ૬/૧૧/૨૦૨૦ ના રોજ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે માનનીય કનારા સાહેબે ખૂબ સુંદર રીતે કાયદો ભણાવ્યો છે તે યાદ કેમ રાખવો તેની અદભુત મેમરી ટ્રિકના રોજ બે વિડિઓ મુકવામાં આવશે. જે જોઈ લો પછી અઠવાડિયે એની ચર્ચા માટે લાઈવ વિડિઓ રાખીશું.

શનિવાર તારીખ ૭/૧૧/૨૦૨૦ ને રાતે 08:00 વાગ્યે માણીશું લાઈવ IQ ટેસ્ટ. જે ઘરના બધા જ સભ્યો અને મિત્રો સાથે લિંક શેર કરજો.

સોમવાર તારીખ ૮/૧૧/૨૦૨૦ ને રાતે 08:00 કલાકે બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી 1000 પ્રશ્નોની શ્રેણીનો આગળનો હપ્તો માણીશું.

મંગળવાર તારીખ ૯/૧૧/૨૦૨૦થી રાબેતા મુજબ રોજ સવારે 08:30 વાગ્યે યોજના ના લેકચર પાછા શરૂ થશે.

Gujarati Good Morning by Dharmendra Kanala : 111603595

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now