હું મને મારા પરછાયા માં શોધું છું.
નથી ક્યાય અન્ધકાર છતા એ દિશા ને સોધુ છું,

ક્યાંક સળગે છે પ્રશ્ન એ નો ઉતર શોધું છું, હું મારા પરછાયા માં મને શોધું છું.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Thought by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111603592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now