પડુ-પડુ થતી પાછી,
સંભાળી લેતી હોય છે!
રોવુ-રોવુ થતી પાછી,
હસાવી લેતી હોય છે!
રોજ નવા ઘાવ-નવા ભાવ,
સહી લેતી હોય છે!
નથી રહેતી એ કોઈ ની ય એક સરખી,
આ તો જિંદગી છે...
બદલાતી રહેતી હોય છે!!

Gujarati Blog by Sejal Raval : 111602867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now