ઓચિંતું કોઈ મને રસ્તે મળે,
ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહિયે કે દરિયા શી મોજમા ને ઉપરથી કુદરતની રહેમ છે.


- ધ્રુવ ભટ્ટ

Gujarati Whatsapp-Status by smily : 111602616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now