સુંદરતા સ્ત્રીની ક્યારેય ઓછી નથી હોતી,
બસ પુરુષની નજર જ પારખું નથી હોતી.

-DrPrakruti Gor

Gujarati Blog by DrPrakruti Gor : 111602411
Kalpesh Darji 3 years ago

સિક્કા ની બે બાજુ હોય છે દરેક માં, પુરુષ પણ નજર પારખું હોઈ શકે , પર્વત માં લાવા કે શીતળતા હોઈ શકે, કાશ, એવી નજર પણ સામે હોઈ શકે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now