આપની વિદાયનો અફસોસ રહેશે, આપના કાર્યની સુવાસ રહેશે,
દુનિયા ચાલે છે, ચક્રો ચાલશે,
ખાલી જગ્યાએ નવા આવશે, આવનાર ને આવકારીએ છીએ,
જનારને સન્માનિત કરીએ છીએ.

-Kaushik Dave

Gujarati Motivational by Kaushik Dave : 111602250

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now