The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
તારાં સ્નેહનાં ઓજસ થકી, મળી છે મને રાહ મારી. નથી રોકવા હવે, આ વધતાં ડગલાંને! ચાલી પડ્યાં છે જે, પહોંચવ
સુંદર..
તારાં સ્નેહનાં ઓજસ થકી, મળી છે મને રાહ મારી. નથી રોકવા હવે, આ વધતાં ડગલાંને! ચાલી પડ્યાં છે જે, પહોંચવાને લક્ષ્યને. ઝાલજે તું હાથ મારો, ભટકું કદી જો હું લક્ષ્યથી. દોરજે તું રાહ મારી, તારાં સ્નેહનાં ઓજસ થકી. ✍️-ખ્યાતિ સોની "લાડુ"
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser