મૌન ને મારા અવગણશો નહિ
શબ્દો આમેય ધારદાર હોય છે
હૃદય ની લાગણી સમજો તો ઠીક છે
નહિ તો દરેક સાગર ને પણ કિનારા હોય છે
#Raj

-RAJ KHARA

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111600999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now