નથી હાર ગમતી, નથી જીત ગમતી,
જિંદગી તારી મારા પર રાખેલી,
બધી મને ખ્વાઇસ નથી ગમતી..!

જીવું છું હું બસ હવે જીવવા ખાતર, હવે મને તારી આપેલી આ જીંદગી નથી ગમતી..!

કોને કેહવી આ દિલ ની વેદના, જખ્મો પોતાનાજ આપેલા છે, ને પોતાનાજ મલમ લગાવે છે..!

બે રોક ટોક ભરી જિંદગી હવે ક્યાં રહી છે, શબ્દો જ ટોકે છે શબ્દો ને, સોઈ ની માફક ખુચ્ચે છે શબ્દો, હવે મીઠાશ માં મીઠાશ બની..!

ક્યાં છે હવે માણસ રામ કે કૃષ્ણ જન્મના, હવે માણસ પોતે જ "સ્વયમભુ" રામ ને કૃષ્ણ છે..! નથી હાર ગમતી નથી, જીત ગમતી..

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111600967

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now