"એક ખામોશી મને ઘણું બધું કહે છે,
એકલતામાં તે ઘણું બધું રોવે છે;
પરંતુ તે દુનિયામાં હસે છે,
હે પ્રભુ જેને દુ:ખ થયું મારા થકી તેને તું કેમ રડતાં જુએ છે?"

-Jayrajsinh Chavda

Gujarati Shayri by Jayrajsinh Chavda : 111598878

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now