સમય ,સમયની વાત છે સાહેબ.
નાનપણમાં જે દીકરાને માં, એક પળ માટે પણ નજરથી દૂર થવા નોતી દેતી.
લગન કરાવી દીધા પછી એજ માં ,દીકરાને જુદો કરી દે છે.

-મુકેશ રાઠોડ

Gujarati Sorry by મુકેશ રાઠોડ : 111598644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now