મનની મક્કમતા એવી હતી કે રાહ વચાળે મળશે,,
તોય સામું તો નહી જોઈએ,
જયાં આવ્યા સામે તો નજરઅંદાજ પણ ન કરી શક્યા..

-D S Dipu શબ્દો નો સાથ

Gujarati Whatsapp-Status by D S Dipu શબ્દો નો સાથ : 111598590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now