આજે હાથમાં હાથ હોવાનો અહેસાસ થયો . આંગળીઓ ની વચ્ચે એની આંગળીઓનો અદભુત અહેસાસ થયો .
વાળ માં ફરતા એના એ હાથ થી ચહેરા ઉપર મુસ્કાન આવી ગઈ .
આંખોથી આંખો મળતા પાંપણો ભીની થઈ .
એ સામે જ હતો ,
પણ બસ એ બધો અહેસાસ જ હતો .

Rupal

Gujarati Blog by Rupal Patel : 111597811
Rupal Patel 3 years ago

Thank you varsha ji 😊

______ 3 years ago

Wah...👏👏

Rupal Patel 3 years ago

Thank you di 😊

Shefali 3 years ago

સુંદર રચના..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now