તમારી યાદોને ડાઉનલોડ કરીને,
દિલના ફોલ્ડરમાં સાચવીને રાખી છે...
પણ આ આંસુઓના વાયરસને ,
અમારે રોકવા કઈ રીતે...
#મારીરચના

Gujarati Shayri by Sonal : 111597565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now