ગુજરાતી ગરબો 👇

https://youtu.be/27CDjV4w_RY

કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો
ઓ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તું જો ..રાધા ને શ્યામ મળી જાશે તું જો

હો...હો...હો...

કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તો જો
ઓ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તું જો ..રાધા ને શ્યામ મળી જાશે તું જો

જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા
જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા


મોરલી નાં સૂ...ર સુની સાન ભાન ભૂલી જાય
ગોકુળિયું ગામ થાય ઘેલું
રાસ કેરી રમઝટ માં સહુ આજે ઝૂલી જાય
નથી આજે બાર રેહવું સહેલું ...

કે કાનો ખુદ સુધ બુધ ભૂલી જાશે તું જો
કે રાધા ત્યાં..રે મ..ન માં ...હી જડી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તું જો ..રાધા ને શ્યામ મળી જાશે તું જો


કે પ્રીત ને - નવી રીત મળી જાશે તું જો
કે આજ સરગમ ને ગીત મળી જાશે તું જો

રાધા ને શ્યામ મળી જાશે તું જો ..રાધા ને શ્યામ મળી જાશે તું જો

જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા
જમુના કાંઠે રાસ રમે કાનુડો ને રાધા
જોવે આખું ગામ જો ને મેલી કામ આધા


કે આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો
ઓ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તું જો ..રાધા ને શ્યામ મળી જાશે તું જો

Gujarati Song by Krupa Thakkar #krupathakkar : 111597468

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now