#નવરાત્રી માતાનું શક્તિશાળી સ્વરૂપ. માતાનુ છઠ્ઠું સ્વરૂપ જે યોદ્ધાની દેવી રીતે સુપ્રસિદ્ધ. માતા આદિશક્તિથી ઋષિ કાત્યાયની થયા પ્રસન્ન ઋષિ કાત્યાયની પુત્રીના રૂપે અવતાર્યા જે કાત્યાયની નામે પ્રસિદ્ધ ઉમા, હેમાવતી, ઇશ્વરીના નામથી જાણીતા સૌથી વધુ મહત્વ આ માતાનું વૈદ્યનાથ સ્થળ પર પ્રાગટ્યા તે સોના જેવી તેજસ્વી જે કરે આરાધના સાચા મનથી અર્થ , ધર્મ ,કામ મોક્ષની થાય પ્રાપ્તિ મંત્ર યા દેવી સર્વ ભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમેા નમ: આ છે માતાનું શક્તિશાળી સ્વરૂપ

Gujarati Poem by Hemakshi Thakkar : 111596390

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now