¤ યાદો ¤
મથું છું ભૂલવા જેને, એની યાદો સતાવે છે,
નયન હો બંધ કે ખુલ્લાં, નજર સામે એ આવે છે,
ગજબનું ભોળપણ એનું, હસે ખુદ ને હસાવે એ,
નિખાલસ હાસ્યની યાદો, નયનમાં નીર લાવે છે,!
¤ જગદીશ ગજ્જર ¤
*** વણોદ ***

-Jagadish K Gajjar Keshavlal BHAGAT

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111596338

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now