એક અજવાળી રાતે ,,
ઢોલના તાલે..

ચાંદની રાતમાં ચાલીએ,,
ખેલવા ગરબા રાસે..

મધુર સંગીતની રમઝટ બોલાવે,,
પગ ને નહી થકાવે..

નવલા નોરતાં ભકિતના રગવા રંગે,,
ગરબા રમવા માડી તારે સંગે..

#નવરાત્રી
#કાવ્યોત્સવ

-D S Dipu શબ્દો નો સાથ

Gujarati Poem by D S Dipu શબ્દો નો સાથ : 111595786

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now