નવી શોધો નવાં સાધન, નવી વાતો બની જાશે,
સત્યને શોધવામાં એ, બધાં ટાંચાં બની જાશે,
ભરીલો મન મહીં ગુસ્સો, ધરાઈને હસો મનમાં,
સજા પરદેશી ગુનાની, સ્વદેશી બની જાશે,!!
¤ જગદીશ(કેશવ)ગજ્જર
¤ વણોદ ¤

-Jagadish K Gajjar Keshavlal BHAGAT

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111595531

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now