ભાગ્ય માં હશે તો કોઈ લૂંટી નહી શકે,
ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે,
બાકી એટલું કહીશ......
જાય એટલું જવા દો અને રહે એમાં રાજ કરો
ક્યાં સાથે લઈ જવું છે જીવો અને જલસા કરો

-Prem Rathod

Gujarati Quotes by Prem Rathod : 111595409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now