સરળ નથી હોતું સંબંધોનું સમીકરણ
ગૂંચવાય છે મન અને
અંતઃકરણ
ઉકેલવા માટેનાં શોધે
કારણ
જવાબ મેળવવાની હોય
મથામણ
-Parul

Gujarati Thought by Parul : 111595113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now