ભાવે તારી ભક્તિ કરીએ,
દિવા તમારા અમે કર્યા છે....
નવરાત્રી ના દિવસો આવ્યા...
ભક્તો તમારા ઘેલા થયા છે....
નવ નવ દિન ની નવલી રાતે...
દિવા ઝગમગ ચમકી રહ્યા છે.....

Gujarati Poem by aartibharvad : 111594663

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now