આજે મારી બેન ને દીકરો આવ્યો છે.
એવું નથી કે દીકરો આવ્યો એટલે આટલો બધો ખુશ છું,
દીકરી હોત તો પણ આટલો જ ખુશ હોત.
એનાથી ય વિશેષ ખુશી મામા બન્યો એની છે.
ઘણું જીવો બેની બા અને ભાણેજ.
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111594299

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now