"અવઢ ભાગ - 1" by Jignesh Shah read free on Matrubharti
https://www.matrubharti.com/book/19898527/awadh-part-1

દિકરી મા બાપ સાથે મોટી થાય. તેના કઈ અરમાન હોય.
પોતાની મમ્મી ને પોતાનું ઘર છોડી ને આવી હોય તેનો રંજ હોય. કારણ જે મમ્મી એ કર્યુ તે મારે પણ કરવાનો શીલ શીલો ચાલતો રહે છે.
માતા-પિતા માટે દિકરી ને જીવનભર નો સાથ આપવો હોય તો શકય છે?
દિકરી યૈવન ના ઉંમરે આવે એટલે માતા-પિતા હવે તેને વળાવી ને તેના ઘરે મોકલી પોતાની સામાજીક જવાબદારી પુરી કરવા માગતતા હોય છે. પણ દિકરી માતા-પિતા ની સેવા કરવ ના અભરખા રાખતી હોય તો?
ત્યારે તેને સ્ત્રી ના જીવન ની મર્યાદા સમાજ ની પરિભાષા અને પોતાના યૈવન ના વિચાર આ ટુંકી વાર્તા મા રજુ કરવા નો પ્રયાસ કરેલ છે.
એક યૈવન ની ડેલી એ ઉભી નવકોડ કન્યા ના જીવનમા ડોક્યુ કરવા આપને આમંત્રણ છે.
વાચકમિત્રો મારી દરેક વાર્તા ને સરસ પ્રતિસાદ આપે આપેલ છે.હું આપ નો આભારી છું.

Gujarati Story by Jignesh Shah : 111594180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now