મુસ્લિમ ભાઈઓ દુનિયામાં ક્યાં છે તેનાથી કોઈ ફરક નથી પડતો .. તેઓ તેમના ઈદના દિવસે ક્યારેય "HAPPY EID" નથી કહેતા.
તે "ઈદ મુબારક" જ કહે છે ...

ખ્રિસ્તી ભાઈઓ તેમના ક્રિસમસના દિવસે ક્યારેય "હેપી ક્રિસમસ" કહેતા નથી.
તેઓ "મેરી ક્રિસમસ" ...જ કહે છે ...

હેપ્પી દિવાળી,

હેપ્પી નવરાત્રી,

હેપ્પી દશેરા

હેપ્પી બર્થડે

હેપ્પી હોલી ...

ફક્ત આપણે હિન્દુઓજ આવા અંગ્રેજી શબ્દો બનાવીએ છીએ .... કારણ કે,

" શુભ દિવાળી"
"શુભ દશેરા"
"જન્મ દિવસ ની શુભકામના "

આ શબ્દો બોલવામાં આપણને ઓ઼છપ લાગે છે ....

શા માટે આવું થઈ રહ્યું છે?
એકમાત્ર કારણ છે .....
ધર્મ શિક્ષણનો અભાવ!

જો આપણી પાસે ધર્મનું શિક્ષણ હોત .... તો આપણે આવું બોલ્યા ન હોત ....!

આપણને આપણી ભાષા પર ગર્વ હોત... જો આપણને ખરેખર ધર્મ શિક્ષણ મળ્યું હોત,
યાદ રાખો કે આપણી ભાષા આપણી ઓળખ છે .

આપણી ભાષા એજ આપણી સંસ્કૃતિ છે, આપણાં સંસ્કાર છે અને આ જ ભાષા આપણો ધર્મ છે.

કોઈએ કહ્યું છે,
*ભાષા રક્ષતી, રક્ષિત:*
એટલે કે તમે ભાષાની રક્ષા કરો. તો જ ભાષા તમારું રક્ષણ કરશે.



હવે.. શરૂઆત તો કરીએ..

*શુભ દશેરા
અથવા
દશેરાની શુભેચ્છા કહેવાની.*

*શુભ દિવાળી
અથવા
દિવાળીની શુભેચ્છા કહેવાની.*

આપણે જ પહેલ કરવી પડશે..
*જાગ્યા ત્યારથી સવાર*😊

🚩 || *આપણી ભાષા: આપણી સંસ્કૃતિ, આપણાં સંસ્કાર અને આપણો ધર્મ*|| 🚩

Gujarati Blog by Jigs Hindustani : 111594146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now